Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 5:11 - પવિત્ર બાઈબલ

11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આ [મેલ્ખીસેદેક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 આ મેલ્ખીસેદેક પરથી અમારે ઘણું કહેવાનું છે. પરંતુ તમારી સમજશક્તિ એટલી મંદ છે કે તમને તે સમજાવવું ઘણું અઘરું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 5:11

Následuj nás:

Reklamy


Reklamy