Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 3:11 - પવિત્ર બાઈબલ

11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી: ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે, ‘તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 3:11

Následuj nás:

Reklamy


Reklamy