Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 2:16 - પવિત્ર બાઈબલ

16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં સંતાનો છે તેમને મદદ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે ખચીત તે દૂતોને હાથ દેતાં નથી, પણ ઇબ્રાહિમના સંતાનને તે હાથ દે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તે દૂતોને મદદ નથી કરતા એ તો સ્પષ્ટ છે. તેને બદલે જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, “તે અબ્રાહામના વંશજોને મદદ કરે છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 2:16

Následuj nás:

Reklamy


Reklamy