હિબ્રૂઓ 13:23 - પવિત્ર બાઈબલ23-24 તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો. ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 આપણા ભાઈ તિમોથીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે તે હું તમને જણાવવા માગું છું. જો તે સમયસર આવશે, તો હું તમને મળવા આવીશ ત્યારે તેને સાથે લેતો આવીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ. Viz kapitola |