Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 13:19 - પવિત્ર બાઈબલ

19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 હું તમને વિશેષ આગ્રહથી વિનંતી કરું છું કે ઈશ્વર મને જલદીથી તમારી પાસે મોકલે તે માટે પ્રાર્થના કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 13:19

Následuj nás:

Reklamy


Reklamy