Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 12:21 - પવિત્ર બાઈબલ

21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું, “હું બહુ બીહું છું અને ધ્રજું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મોશેએ કહ્યું, “હું ભયથી થરથરું છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે, ‘હું બહુ બીહું છું અને ધ્રૂજું છું.’”

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 12:21

Následuj nás:

Reklamy


Reklamy