Online Bible

- Reklamy -




હિબ્રૂઓ 11:15 - પવિત્ર બાઈબલ

15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 જ્યાંથી તેઓ નીકળી આવ્યા હતા તે દેશની તેમની ઝંખના નહોતી. જો એમ હોત, તો તેઓ માટે ત્યાં પાછા જવાની તક મળી હોત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત.

Viz kapitola kopírovat




હિબ્રૂઓ 11:15

Následuj nás:

Reklamy


Reklamy