હાગ્ગાય 2:10 - પવિત્ર બાઈબલ10 દાર્યાવેશના રાજ્યકાળમાં બીજા વર્ષના નવમાં મહિનાની ચોવીસમી તારીખે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધક મારફતે આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દાર્યાવેશના બીજા વર્ષના નવમા [માસ] ની ચોવીસમીએ યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના નવમા મહિનાની ચોવીસમી તારીખે સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક સાથે ફરીથી વાત કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દાર્યાવેશના બીજા વર્ષના નવમા માસના ચોવીસમાં દિવસે હાગ્ગાય પ્રબોધક મારફતે યહોવાહનું વચન આવ્યું કે, Viz kapitola |