Online Bible

- Reklamy -




હાગ્ગાય 2:1 - પવિત્ર બાઈબલ

1 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સાતમા માસની એકવીસમીએ યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 એ જ વર્ષે સાતમા માસની એકવીસમી તારીખે પ્રભુએ ફરીથી હાગ્ગાય સંદેશવાહક દ્વારા સંદેશો મોકલ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સાતમા માસના એકવીસમા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,

Viz kapitola kopírovat




હાગ્ગાય 2:1

Následuj nás:

Reklamy


Reklamy