હાગ્ગાય 1:7 - પવિત્ર બાઈબલ7 સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “તમે જે રીતે ર્વત્યા છો અને તેનું જે પરિણામ આવ્યું છે, તેનો વિચાર કરો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 આવું કેમ થાય છે તેનો વિચાર કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો! Viz kapitola |