હબાકુક 3:5 - પવિત્ર બાઈબલ5 મરકી જાય છે તેની આગળ આગળ, ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેમની આગળ મરકી ચાલે છે, ને તેમના પગ આગળથી અગ્નિબાણો છૂટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે. Viz kapitola |