હબાકુક 3:15 - પવિત્ર બાઈબલ15 તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો, ત્યારે પાણી ખળભળી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમે તમારા ઘોડાઓથી સમુદ્રને, મહા જળનાં મોજાંઓને ખૂંદો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ઘોડેસવાર થઈ તમે સમુદ્રને ખૂંદી વળ્યા, ત્યારે તેનાં ઊછળતાં પાણી ફીણ ફીણ થઈ ગયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળનાં મોજાઓ પર મુસાફરી કરી છે. Viz kapitola |