હબાકુક 3:14 - પવિત્ર બાઈબલ14 તમે લડવૈયાઓના માથા તેમના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો. જ્યારે તેઓ વાવાઝોડાની જેમ અમને મારી નાખવા આવ્યા. સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા લોકોની જેમ તેઓ આનંદ માને છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમે તેના પોતાના ભાલાઓથી તેના લડવૈયાઓનું શિર વીંધી નાખો છો; તેઓ મને વિખેરી નાખવા માટે વંટોળિયાની જેમ આવ્યા. તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી જવામાં આનંદ માને છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમે લડવૈયાઓના માથાં તેઓના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો તેઓ વાવાઝોડાની જેમ અમને વેર વિખેર કરી નાખવા આવ્યા હતા. તેઓ ગરીબને ગુપ્ત રીતે ભસ્મ કરવામાં આનંદ માને છે. Viz kapitola |