ઉત્પત્તિ 9:9 - પવિત્ર બાઈબલ9 “હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 “જુઓ, તમારી સાથે, તથા તમારી પાછળ થનાર તમારાં સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9-10 “આજે હું તમારી સાથે, તમારા વંશજો સાથે અને વહાણમાંથી બહાર આવેલા પૃથ્વી પરના સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને વન્યપશુઓ સાથે આ કરાર કરું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 “હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ. Viz kapitola |