ઉત્પત્તિ 9:24 - પવિત્ર બાઈબલ24 પછી નૂહ ઊંઘીને ઊઠયો. તે દ્રાક્ષારસને કારણે સૂઈ રહ્યો હતો. જયારે નશો ઊતરી ગયો ત્યારે તેને ખબર પડી કે, નાના છોકરાએ શું કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને નૂહ તેના દ્રાક્ષારસના કેફમાંથી શુદ્ધિમાં આવ્યો ને તેના નાના દિકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 જયારે નૂહને નશો ઊતર્યો ત્યારે પોતાના સૌથી નાના પુત્રે કરેલા દુષ્કૃત્યની તેને જાણ થઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું. Viz kapitola |