ઉત્પત્તિ 9:21 - પવિત્ર બાઈબલ21 નૂહે તેમાંથી દ્રાક્ષારસ બનાવ્યો. અને તે પીધો પછી તે છાકટો બની ગયો અને પોતાનાં વસ્ર કાઢી નાંખી પોતાના તંબુમાં વસ્રહીન પડયો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 એકવાર તેણે દ્રાક્ષાસવ પીધો અને નશામાં આવી જઈને પોતાના તંબુમાં નવસ્ત્રો થઈ ન પડયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો. Viz kapitola |