ઉત્પત્તિ 9:20 - પવિત્ર બાઈબલ20 નૂહ પોતે ખેડૂત બન્યો. તેણે દ્રાક્ષની વાડી વાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 સૌ પ્રથમ ખેતી કરનાર નૂહ હતો, તેણે દ્રાક્ષવાડી રોપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી. Viz kapitola |