Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 9:19 - પવિત્ર બાઈબલ

19 એ ત્રણેય નૂહના પુત્રો હતા. અને દુનિયાના બધાજ લોકો આ ત્રણથી જ પેદા થયા. (વંશવેલામાંથી)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એ નૂહના ત્રણ દિકરા હતા; અને તેઓથી આખી પૃથ્વીની વસતિ થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 નૂહના એ ત્રણ પુત્રો હતા. તેમનાથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 9:19

Následuj nás:

Reklamy


Reklamy