ઉત્પત્તિ 7:20 - પવિત્ર બાઈબલ20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 [પર્વતો પર] પંદર હાથ સુધી પાણી ચઢયું; અને પહાડો ઢંકાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પર્વતોનાં શિખરો ઉપર લગભગ સાત મીટર પાણી ચડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ. Viz kapitola |