ઉત્પત્તિ 6:6 - પવિત્ર બાઈબલ6 ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા. Viz kapitola |