Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 50:9 - પવિત્ર બાઈબલ

9 તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેની સાથે રથો તથા સવારો ગયા; અને તે બહુ મોટો સમુદાય હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, તેની સાથે રથો અને અને ઘોડેસ્વારો પણ ગયા. અને તેમનો સંઘ ઘણો મોટો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 50:9

Následuj nás:

Reklamy


Reklamy