Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 50:8 - પવિત્ર બાઈબલ

8 તેમ જ યૂસફનો આખો પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો, માંત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરાં અને ઢોરો જ ગોશેનમાં રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યૂસફના ઘરનાં સર્વ તથા તેના ભાઈઓ, તથા તેના પિતાના ઘરનાં સર્વ, તેની સાથે ગયાં. કેવળ તેઓનાં છોકરાં તથા તેઓનાં ટોળાં તથા તેઓનાં ઢોર ગોશેન દેશમાં તેઓ મૂકી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેમ જ યોસેફનો સમગ્ર પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો. માત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરા અને ઢોરઢાંક ગોશેનમાં રહ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 50:8

Následuj nás:

Reklamy


Reklamy