ઉત્પત્તિ 50:7 - પવિત્ર બાઈબલ7 એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યૂસફ તેના પિતાને દાટવા ગયો; અને ફારુનના સર્વ દાસ, ને તેના ઘરના વડીલ, તથા મિસર દેશના વડીલ તેની સાથે ગયા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એટલે યોસેફ પોતાના પિતાને દફનાવવા ગયો. તેની સાથે ફેરોના બધા અમલદારો, તેના પરિવારના વડીલો, ઇજિપ્તના બધા આગેવાનો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા. Viz kapitola |