ઉત્પત્તિ 5:32 - પવિત્ર બાઈબલ32 જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને નૂહ પાંચસો વર્ષનો થયો, અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 નૂહ પાંચસો વર્ષનો થયો ત્યારે તેને ત્રણ પુત્રો થયા: શેમ, હામ, યાફેથ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો. Viz kapitola |