Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 5:30 - પવિત્ર બાઈબલ

30 નૂહના જન્મ પછી લામેખ 595 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 નૂહના જન્મ પછી લામેખ બીજાં 595 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 5:30

Následuj nás:

Reklamy


Reklamy