ઉત્પત્તિ 5:28 - પવિત્ર બાઈબલ28 જયારે લામેખ 182 વર્ષનો થયો, ત્યારે તે એક પુત્રનો પિતા બન્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો, ત્યારે તેને દીકરો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 લામેખ 182 વર્ષનો થયો ત્યારે તેને પુત્ર થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો. Viz kapitola |