ઉત્પત્તિ 5:18 - પવિત્ર બાઈબલ18 જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યારેદ એક સો બાસઠ વર્ષનો થયો, ત્યારે તેને હનોખ થયો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોખ નામે પુત્ર થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો. Viz kapitola |