ઉત્પત્તિ 5:17 - પવિત્ર બાઈબલ17 આમ, માંહલાલએલનું કુલ આયુષ્ય 895 વર્ષનું હતું. ત્યારબાદ તેનું મરણ થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને માહલાએલના સર્વ દિવસો આઠસો પંચાણું વર્ષ હતાં; અને તે મરી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 માહલાલએલ 895 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો. Viz kapitola |