ઉત્પત્તિ 5:14 - પવિત્ર બાઈબલ14 આમ, કેનાનનું કુલ આયુષ્ય 910 વર્ષનું હતું ત્યારબાદ તેનું મરણ થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને કેનાનના સર્વ દિવસો નવસો દશ વર્ષ હતાં; અને તે મરી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 કેનાન 910 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો. Viz kapitola |