Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:31 - પવિત્ર બાઈબલ

31 જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારાને દાટવામાં આવ્યાં છે. ત્યાં ઇસહાક તથા તેની પત્ની રિબકાને દાટવામાં આવ્યાં છે; અને ત્યાં મેં લેઆને દાટી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 ત્યાં જ અબ્રાહામ અને તેની પત્ની સારાને દફનાવવામાં આવ્યાં છે. ત્યાં જ ઇસ્હાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવવામાં આવ્યાં છે. ત્યાં મેં લેઆહને પણ દફનાવી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:31

Následuj nás:

Reklamy


Reklamy