ઉત્પત્તિ 49:30 - પવિત્ર બાઈબલ30 એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દાટજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 એ ગુફા કનાન દેશમાં મામરેની સામે માખ્પેલાના ખેતરમાં આવેલી છે. અબ્રાહામે એ ગુફા ખેતર સહિત કબ્રસ્તાન તરીકે વાપરવા એફ્રોન હિત્તી પાસેથી ખરીદી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો. Viz kapitola |