ઉત્પત્તિ 49:27 - પવિત્ર બાઈબલ27 “બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાય છે અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 “બિન્યામીન તો ફાડી ખાનાર વરું છે. સવારમાં તે શિકાર ખાશે, અને સાંજે તે લૂંટ વહેંચશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.” Viz kapitola |