Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:21 - પવિત્ર બાઈબલ

21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે, એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 નફતાલી, છૂટી મૂકેલી સાબરી; તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 “નાફતાલી છૂટી મૂકેલી દોડતી હરણી છે, જે સુંદર બચ્ચાં જણે છે

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:21

Následuj nás:

Reklamy


Reklamy