Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:17 - પવિત્ર બાઈબલ

17 દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 દાન માર્ગમાંના સર્પ જેવો, રસ્તામાં ઊડતા સર્પના જેવો થશે, તે ઘોડાની એડી એવી કરડશે કે તેનો સવાર પાછો પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 દાન તો માર્ગમાંનો સાપ છે; રસ્તાની કોરે પડેલો ઝેરી નાગ છે અને તેથી ઘોડેસ્વાર ઊછળીને પછડાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:17

Následuj nás:

Reklamy


Reklamy