Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:15 - પવિત્ર બાઈબલ

15 અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું. તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો. તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી, અને વેઠ કરનારો ગુલામ બન્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તેને તે આરામસ્થળ પ્રિય લાગ્યું, અને તે પ્રદેશ રમણીય લાગ્યો. તેથી તેણે બોજો ઉંચકવા માટે ખાંધ નમાવી અને વેઠ કરનાર દાસ બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:15

Následuj nás:

Reklamy


Reklamy