ઉત્પત્તિ 49:12 - પવિત્ર બાઈબલ12 દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે, અને તેના દાંત દૂધથી ઉજળા થયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 દ્રાક્ષારસને લીધે તેની આંખો રાતી, ને દૂધે કરીને તેનાં દાંત શ્વેત થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 દ્રાક્ષાસવથી તેની આંખો લાલ થઈ છે, દૂધથી તેના દાંત સફેદ થયા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે. Viz kapitola |