Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 48:8 - પવિત્ર બાઈબલ

8 અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઇઝરાયલ યૂસફના દિકરાઓને જોઈને બોલ્યો, “આ કોણ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, “આ કોણ છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 48:8

Následuj nás:

Reklamy


Reklamy