ઉત્પત્તિ 48:2 - પવિત્ર બાઈબલ2 જયારે કોઈકે યાકૂબને ખબર આપી કે, “તારો પુત્ર યૂસફ મળવા આવ્યો છે.” એટલે તે શરીરની બધી તાકાત ભેગી કરીને ખાટલા પર બેઠો થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને કોઈએ યાકૂબને ખબર આપી, જુઓ, તમારો દીકરો યૂસફ તમારી પાસે આવે છે.” અને ઇઝરાયલ હોશિયાર થઈને પલંગ પર બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબને કોઈએ ખબર આપી, “જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે,” ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો. Viz kapitola |