ઉત્પત્તિ 48:13 - પવિત્ર બાઈબલ13 ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યૂસફે તે બન્નેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથનિ સામે, ને પોતાને ડાબે હાથ મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે, ને એમ તેઓને તેની પાસે લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી યોસેફે પોતાના બન્ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો. Viz kapitola |