ઉત્પત્તિ 48:10 - પવિત્ર બાઈબલ10 હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હવે ઇઝરાયલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને યૂસફ તેઓને તેની પાસે લાવ્યો; અને યાકૂબે તેઓને ચૂમ્યા, ને તેઓને ગળે વળગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા. Viz kapitola |