Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 47:27 - પવિત્ર બાઈબલ

27 પછી ઇસ્રાએલના પુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં આવીને રહ્યાં; અને ત્યાં તેમને માંલમિલકત પ્રાપ્ત થઇ. તેમનો વંશવેલો વધ્યો. અને તેમની સંખ્યા પણ ધણી વધી ગઇ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને ઇઝરાયલપુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં રહ્યા; અને ત્યાં તેઓએ માલમિલકત મેળવી, ને તેઓ સફળ થઈને બહુ વધ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 ઇઝરાયલીઓ ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા અને તેમણે ત્યાં માલમિલક્ત સંપાદન કરી. તેઓ ખૂબ વૃદ્ધિ પામ્યા અને તેમની સંખ્યા ખૂબ મોટી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ઇઝરાયલ અને તેનાં સંતાનો મિસર દેશના ગોશેનમાં રહ્યા. તેના લોકોએ ત્યાં માલમિલકત વસાવી. તેઓ સફળ થઈને બહુ વધ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 47:27

Následuj nás:

Reklamy


Reklamy