Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 47:21 - પવિત્ર બાઈબલ

21 આમ દેશની જમીન ફારુનની માંલિકીમાં આવી ગઈ અને તેણે દેશના એક સીમાંડાથી બીજા છેડા સુધીના લોકોને શહેરોમાં મોકલ્યા અને તેમને ફારુનના ગુલામ બનાવી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને યૂસફે મિસરની સીમના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકને નગરોમાં મોકલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેણે દેશના એક છેડાથી બીજા છેડા સુધીના બધા લોકોને ફેરાના તાબેદાર બનાવી દીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 47:21

Následuj nás:

Reklamy


Reklamy