ઉત્પત્તિ 47:20 - પવિત્ર બાઈબલ20 અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યૂસફે મિસરીઓની બધી જમીન ફારુનને માટે વેચાતી લીધી; કેમ કે મિસરીઓએ દરેકે પોતાની જમીન વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. એ માટે તે દેશની જમીન ફારુનના હાથમાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ. Viz kapitola |