ઉત્પત્તિ 47:14 - પવિત્ર બાઈબલ14 મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને લોકોએ જે અન્ન વેચાતું લીધું હતું તેને બદલે જે નાણું મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યું, તે સર્વ યૂસફે એકઠું કર્યું; અને યૂસફ તે નાણું ફારુનના ઘરમાં લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ઇજિપ્ત અને કનાન દેશના લોકોએ અનાજ ખરીદવા આપેલા બધા પૈસા યોસેફે એકઠા કરીને ફેરોના રાજભંડારમાં જમા કરાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા. Viz kapitola |