ઉત્પત્તિ 47:11 - પવિત્ર બાઈબલ11 પછી યૂસફે મિસર દેશની સૌથી સારી જગ્યામાં, એટલે રામસેસમાં, ફારુનની આજ્ઞા પ્રમાંણે તેના પિતાને તથા તેના ભાઈઓને Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યૂસફે મિસર દેશની સહુથી સારી જગામાં, એટલે રામસેસમાં, ફારુનની આ પ્રમાણે તેના પિતાને તથા તેના ભાઈઓને વતન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો. Viz kapitola |