Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 47:1 - પવિત્ર બાઈબલ

1 પછી યૂસફે ફારુન પાસે જઇને કહ્યું, “માંરા પિતા, માંરા ભાઈઓ અને તેમનાં બધાં જ કુટુંબો પોતાનાં ઢોરઢાંખર, ઘેટાં-બકરાં તથા ઘરવખરી લઈને કનાનથી આવી ગયા છે; અને હાલમાં તેઓ ગોશેન પ્રાંતમાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યૂસફે આવીને ફારુનને ખબર આપીને કહ્યું, “મારા પિતા તથા મારા ભાઈઓ, તેઓનાં બકરાં ને તેઓનાં ઢોર ને જે સર્વ તેઓનું છે તે સહિત કનાન દેશથી આવ્યા છે; અને જુઓ, તેઓ ગોશેન દેશમાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 પછી યોસેફે ફેરો પાસે જઈને તેને પૂછયું, “મારા પિતા અને મારા ભાઈઓ પોતાનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક તથા તેમની સઘળી સંપત્તિ લઈને કનાન દેશથી આવ્યા છે અને અત્યારે તેઓ ગોશેન પ્રદેશમાં છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, “મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 47:1

Následuj nás:

Reklamy


Reklamy