ઉત્પત્તિ 46:6 - પવિત્ર બાઈબલ6 તેઓ પોતાનાં ઢોરઢાંખર તથા માંલમિલકત જે કનાન દેશમાંથી પ્રાપ્ત કરી હતી તે લઈને યાકૂબ તથા તેમનું આખું કુટુંબ તેમની સાથે મિસર આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેઓનાં ઢોરઢાંક તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેઓ તેમનાં બધાં ઢોરઢાંક અને કનાન દેશમાં મેળવેલી બધી સંપત્તિ લઈને ઇજિપ્ત આવી પહોંચ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા. Viz kapitola |