ઉત્પત્તિ 46:33 - પવિત્ર બાઈબલ33 અને કદાચ ફારુન તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને ફારુન તમને બોલાવે અને તમને પૂછે કે, ‘તમારો ધંધો શો છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તમને ફેરો બોલાવીને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?’ Viz kapitola |