ઉત્પત્તિ 46:29 - પવિત્ર બાઈબલ29 પછી તેઓ ગોશેનમાં પહોચ્યાં. ત્યારે યૂસફ રથ જોડીને તેના પિતા ઇસ્રાએલને મળવા માંટે ગોશેનમાં ગયો; અને તેને જોતાની સાથે જ તે તેને કોટે વળગી પડયો અને તેને ભેટીને ઘણા સમય સુધી રડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યૂસફ રથ જોડીને તેના પિતા ઇઝરાયલને મળવાને ગોશેનમાં ગયો; અને તેને જોઈને તે તેને ગળે વળગ્યો, ને ઘણી વાર સુધી તેને ગળે વળગીને રડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો. Viz kapitola |