Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 46:18 - પવિત્ર બાઈબલ

18 લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 લાબાને પોતાની દીકરી લેઆને જે ઝિલ્પ આપી હતી તેના દિકરા એ છે; અને એ તેને યાકૂબને પેટે થયા, તેઓ સર્વ મળી સોળ જણ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી દાસી ઝિલ્પાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. એકંદરે તેમની સંખ્યા સોળ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 46:18

Následuj nás:

Reklamy


Reklamy